શેર કે નોટ છાપવાનું મશીન? RRP સેમિકન્ડક્ટરના એક શેરે બનાવી દીધા કરોડપતિ – ₹1 લાખને ફેરવ્યા ₹1.3 કરોડમાં!

RRP સેમિકન્ડક્ટર

RRP સેમિકન્ડક્ટર એ સાબિત કરી બતાવ્યું છે કે સ્ટોક માર્કેટમાં ચમત્કાર રોજ થઈ શકે છે. જ્યાં લોકો આશા પણ રાખતા નથી ત્યાંથી करोड़ોની કમાણી થઈ શકે છે. વર્ષ 2024માં ₹22ના સ્તરે ટ્રેડ થતો આ શેર આજે ₹2889.60 સુધી પહોંચી ગયો છે — એટલે કે, 12963% નું અદભુત વળતર. માત્ર એક વર્ષમાં જ આ શેરે એક … Read more