Kia Carens Clavis EV ભારતમાં લોન્ચ: કિંમત, બેટરી રેન્જ, વેરિઅન્ટ અને ફીચર્સની સંપૂર્ણ માહિતી
Kia Carens Clavis EV કિયા ઇન્ડિયાે પોતાના ઇલેક્ટ્રિક પોર્ટફોલિયોમાં ત્રીજી કાર Kia Carens Clavis EV ઉમેર્યા પછી બજારમાં ધમાકો કરી દીધો છે. ₹17.99 લાખ (એક્સ-શોરૂમ) ની શરૂઆત કિંમતથી ઉપલબ્ધ આ નવી EV સામાન્ય ગ્રાહકોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. Kia EV6 અને EV9 પછી, Clavis EV ભારતીય ગ્રાહકો માટે એક સરળ બજેટવાળી, સ્ટાઇલિશ … Read more