IndiGo Update અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગો ફ્લાઇટના ઈન્જિનમાં લાગી આગ, 60 યાત્રીઓની સલામત ઉતારણ
IndiGo Update આજના રોજ અમદાવાદ એરપોર્ટ પરથી દીવ જવા માટે ટેકઓફ કરવાની તૈયારીમાં રહેલી ઈન્ડિગો એરલાઈન્સની એક ફ્લાઇટમાં અચાનક ઈન્જિનમાં આગ લાગી ગઈ. આ ઘટના ત્યારે બની જ્યારે પ્લેન રનવે પર ટેકઓફ માટે આગળ વધી રહ્યું હતું. પ્લેનમાં કુલ 60 યાત્રીઓ સવાર હતાં. જેમ જ પાઈલટને ઈન્જિનમાં આગ લાગવાની માહિતી મળી, તેમણે તરત જ ATC … Read more