🚀 માત્ર ₹39,999 માં લોન્ચ થયો 300KM માઈલેજ આપતો ઇલેક્ટ્રિક સ્કૂટર – જાણો ફીચર્સ, કન્ફર્ટ, સેફ્ટી અને ડીલર સાથે સીધો સંપર્ક કેવી રીતે કરો
Electric scooter આજના સમયમાં પેટ્રોલના ભડકેલા ભાવ સામાન્ય માણસ માટે સ્કૂટર કે બાઈક ચલાવવી ખુબજ મોંઘી પડી રહી છે. આવી પરિસ્થિતિમાં ઇલેક્ટ્રિક સ્કૂટર એ એક સસ્તું, સ્માર્ટ અને પર્યાવરણમિત્ર વિકલ્પ તરીકે સામે આવ્યું છે. જોકે મોટાભાગના ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત ₹1 લાખથી વધુ હોય છે, જેના કારણે મધ્યમ અને નીચલા વર્ગ માટે તે પહોંચી વળતો નથી. … Read more