બ્રેકિંગ ન્યૂઝ: આર્મી ફાઇટર પ્લેન સ્કૂલ સાથે અથડાયું, 19 લોકોના મોત, ઘણા ઘાયલ – જુઓ વીડિયો

બ્રેકિંગ ન્યૂઝ: આર્મી ફાઇટર પ્લેન સ્કૂલ સાથે અથડાયું, 19 લોકોના મોત, ઘણા ઘાયલ - જુઓ વીડિયો

બ્રેકિંગ ન્યૂઝ: બાંગ્લાદેશના ઉત્તરામાં થયેલા આ દુર્ઘટનાએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવી દીધો છે. વિમાનના અકસ્માત સમયે સ્કૂલમાં ક્લાસીસ ચાલી રહી હતી, જેને કારણે વિદ્યાર્થીઓને મોટું નુકસાન થવાની ભીતિ ઊભી થઇ હતી. ઘટનાની ગંભીરતાને જોતા ફાયર વિભાગ, સેનાની ટીમો અને સ્થાનિક અધિકારીઓ દ્વારા તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે. સરકારી નિવેદન મુજબ: બાંગ્લાદેશ એરફોર્સના અધિકારીઓએ … Read more